તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
એમ.જે. કુંડલીયા કોલેજના ઓફિસ સુપ્રિ. વિજયભાઇ પંડયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧પ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્ય તથા બહોળું મિત્ર મંડળ અને અનેક સંસ્થાઓ સાથે જોડાઇને નિસ્વાર્થ સેવા આપી રહેલ પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા વિજયકુમાર પંડયાનો આજે જન્મ દિવસ છે. સ્વ. એમ.જે. કુંડલીયા કોલેજમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલ વિજયભાઇ (૯૮૭૯૧ ૮૮૪૩૩) ને સફળ જીવનના ૪૪ માં વર્ષમાં પ્રવેશ નિમિતે ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
