<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

યુવા એડવોકેટ અભિષેક શુકલનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ર૪ :..  ધારાશાષાી શ્રી અભિષેક એન. શુકલ નો આજે જન્‍મદિવસ છે. તેઓએ ૨૦૧૧ માં વકીલાતની પદવી મેળવી અને વકીલાત કરવાના જુનુન સાથે વકીલાતના ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે. તેઓ શુકલા લીગલ સર્વિસીસના કો-ફાઉન્‍ડર તરીકે હાલ વકીલાતના ક્ષેત્રમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે. તેઓ બીજેપી યુવા સેલમા કન્‍વિનર તથા વિશ્વ હિન્‍દુ પરિષદ મા કારોબારી તરીકે પોતાની ભુમિકા ભજવે છે. તેમજ તેઓ અનેક બ્રહમ સમાજની સંસ્‍થાઓમાં પણ જોડાયેલા છે. તેઓ બેન્‍કીગ કોર્પોરેશન, સીવીલ, ક્રિમીનલ તથા કન્‍ઝ્‍યુમર તથા ગુજરાત હાઈકોર્ટના ક્ષેત્રમાં પોતાના વકીલાતના વ્‍યવસાયને ખુબજ મોટા પ્રમાણમાં વિકસાવેલ છે.

તેઓ બહોળુ મિત્ર વર્તણુક અને વકીલાતના ક્ષેત્રમાં નામના ધરાવતા એવા શ્રી અભિષેક એન. શુકલ ને તેમના જન્‍મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ ભાજપ યુવા લીગલ સેલના તમામ હોદેદાર તથા સીનીયર એડવોકે શ્રી નલીન કુમાર કે. શુકલ, હેતલ એ. શુકલ, જયભાઈ એન. શુકલ, જય ડી. બરદાના, અજય કે. પરમાર, ભરત ટી. ઉપાધ્‍યાય, ભાર્ગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્‍ખર, અજય એન. રાઠોડ, વિશ્વરાજસિંહ કે. ગોહીલ, તથા નિલ વાઈ. શુકલ, મિતુલ કે. કાછડીયા, શકિત કે.ગઢવી, વિવેક પી. પારેખ તેઓ પાઠવે છે. મો. નં. ૯૭૩૭૬૯૯૦૦૦

(3:38 PM IST)