તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રાજગોર કાઠી જ્ઞાતિ ટ્રસ્ટ પ્રમુખ રતિભાઈ મહેતાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવક તથા રાજગોર ના વડલા તરીકે જાણીતું નામ રતિભાઈ મહેતા લીમડી વાળા (રાજગોર કાઠી જ્ઞાતિ ટ્રસ્ટ લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ના પ્રમુખ )નો આજે 74 મો જન્મદિવસ છે. તેઓ જ્ઞાતિના સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે.
તેઓ ચોટીલા ખાતે આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉતારાનુ સંચાલન કરે છે. તથા રાજગોર બ્રાહ્મણ સેવા સંઘમાં ઉપપ્રમુખ તરીકે સેવામાં જોડાયેલા હતા તેમને અનેક whatsapp ગ્રુપ બનાવી રાજગોર સમાજના સમાચારોને પોતાના રાજગોરના વડલા ગ્રુપમાં પ્રસિદ્ધ કરે છે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દી માં નિવૃત્તિ લઈ જ્ઞાતિ સેવામાં પ્રવૃત્તિ થઈ જ્ઞાતિ સમાજને આગળ લઈ જવામાં હર હંમેશ આગળ હોય છે. રતિભાઈ મહેતાને મો . (94290 51716)ઉપર શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ જૂનાગઢ તથા જ્ઞાતિના આગેવાનો તથા કાર્યકરો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
