તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
વિવેક,વહાલ,વિદ્વતાવાળા કથાકાર નિરંજની ઘનશ્યામબાપુનો જન્મદિન
અમરેલીનું સુર્યપ્રતાપગઢ વતન, રાજકોટ કર્મભૂમિ

રાજકોટઃ વાણીમાં વિદ્વતા, વ્યવહારમાં વિવેક અને マદયમાં વાત્સલ્યવાળા સુપ્રસિધ્ધ કથાકાર શ્રી નિરંજની ઘનશ્યામદાસ બાપુનો જન્મ તા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ આજે ભકિતમય જીવનના ૬૪માં વર્ષના દ્વારાકદમ માંડયા છે.
શ્રી ઘનશ્યામદાસ બાપુ મુળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામના વતની છે તેઓ શ્રીમદ્ ભાગવત, રામાયણ વગેરેના લોકપ્રિય કથાકાર છે. સંગીતની સુરાવલીઓ સાથે マદયમાંથી ઉઠેલી વાતને શ્રોતાઓના マદય સુધી પહોંચાડી શકે છે. કથાની સાથે સમાજ જીવનને ર્સ્પશતા વિષયોને આવરી લઇને લોકશિક્ષણનું ઉત્તમ કાર્ય પણ કરી રહ્યા છે.
મો. ૯૮૨૫૫ ૬૪૬૯૩ - રાજકોટ
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
