<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

કાલે શિક્ષણ રાજય મંત્રીના પી.એ. સાગરકુમાર પણસારાનો જન્‍મદિન

 

રાજકોટ : રાજય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસરિયાના અંગત મદદનિશ તરીકે ફરજ બજાવતા શ્રી સાગરકુમાર એચ. પણસારાનો જન્‍મ તા. ર૩-૦ર-૧૯૯૩ ના દિવસે થયેલ. કાલે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ સચિવાલય કેડરના ઉપસચિવ કક્ષાના અધિકારી છે. બી.ઇ. મીકેનિકલની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૮૬, મો. ૯૦૩૩૩ ૫૧૦૭૬ ગાંધીનગર.

(12:23 PM IST)