તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા સંયુકત સચિવ એસ. વી. પરમાર

રાજકોટ :.. રાજયની સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી એસ. વી. પરમારનો જન્મ ૧૯૭૪ ના વર્ષની રર ફેબ્રુઆરીએ થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ફરજ બજાવે છે. આ અગાઉ નાણા વિભાગમાં ફરજ પર હતાં. એમ. એ. ની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯ ર૩રપ૪૭ર૪
મો. ૯૯૭૮૪ ૦૭૦૧૪
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
