<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ધવલ ઘેડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ પ્રજાપતિ સમાજના યુવા સેવાભાવી ધવલ ઘેડીયાનો આજે ૩પમો જન્‍મદિવસ છે. રાજકોટ એરપોર્ટમાં ફરજ બજાવતા ધવલભાઇ નોકરીની સાથો સાથ ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા લોકો, રસ્‍તે રઝડતા નિરાધાર લોકોને ભોજન પીરસવુ વિગેરે સેવા પ્રવૃતિઓ કરી રહયાં છે.

તેમના માતા પિતા રવજીભાઇ તથા રમાબેનના સંસ્‍કારો મળ્‍યા છે. મો.૭૪૦પ૮ ૭૦૮૦પ.

(3:59 PM IST)