<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ઇન્‍ટિરિયર આર્કિટેક દીપ સાતાનો કાલે જન્‍મદિવસ

 રાજકોટ તા.૧૩: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કહેલી વાત વોકલ ફોર લોકલ ને ધ્‍યાનમાં લઇ પોતાની કલાકળતિ દ્વારાઇન્‍ડિયા ફ્રેંડલી હાઉસની નવી રાહ કંડોરી ભારતીય અર્થતંત્રના વિકાસ માટે દબદબો પ્રસ્‍થાપિત કરનાર ઇન્‍ટિરિયર આર્કિટેક દીપ સાતાનો કાલે તા.૧૪ના  જનદિવસ છે.  હાલ દીપ ભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા MAD OBJECTS ની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.

(4:26 PM IST)