તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
એસ.એસ. વ્હાઇટ કંપનીનાં વઢવાણ શાખાના માલિક રાહુલ શુકલાનો જન્મ દિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧: વઢવાણ ખાતે આવેલ અમેરિકન કંપનીનાં માલિક રાહુલભાઈ શુક્લનો આજે ૭૮ મો જન્મ દિવસ છે. રાહુલ શુક્લ જૂની પેઢીનાં પીઢ પત્રકાર અને સમય સાપ્તાહિકનાં તંત્રી ભાનુભાઈ શુક્લનાં જયેષ્ઠ પુત્ર છે. રાહુલભાઈ હાલ અમેરિકાનાં ફ્લોરીડા ખાતે સ્થાયી છે. તેમને તેમની અમેરિકાની કંપનીની એક શાખા અહી વઢવાણ ખાતે શરુ કરી માતળભુમીનું ઋણ ચૂકવવા પ્રયાસ કરેલ છે. તેઓની કંપની કર્મચારીઓને પોતાના ફેમીલી મેમ્બર તરીકે રાખવા માટે પ્રખ્યાત છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
