<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

મંતવ્‍ય ન્‍યુઝના કેમેરામેન લલિત વ્‍યાસનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૨૪: મંતવ્‍ય ન્‍યુઝ ચેનલના કેમેરામેન લલિત વ્‍યાસનો આજે ૪૩મો જન્‍મદિવસ છે. સત્તર વર્ષથી મિડીયા જગતમાં કામ કરી રહેલા લલિતે અનેક રાજકીય નેતાઓ, ફિલ્‍મસ્‍ટાર્સ, ક્રિકેટરોના ઇન્‍ટરવ્‍યુમાં કેમેરાની કમાલ દેખાડી છે. તેઓ જીવદયા પ્રેમી પણ છે. સીટી ન્‍યુઝ ચેનલમાં પણ તે ફરજ બજાવી રહ્યા છે. લલિત વ્‍યાસને (૯૯૨૪૦ ૨૮૬૧૬) ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:10 PM IST)