તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
જુનાગઢ : ડો.મૌલિકકુમાર એસ.દવેનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મહામંત્રી સંજયભાઈ જી. દવેના પુત્ર ડો.મૌલિકકુમાર એસ દવેનો આજે જન્મ દિવસ છે. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના હોદ્દેદારો તરફથી હૃદયપૂર્વકની જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન.( મો. નં. ૯૯૨૫૦ ૦૪૫૪૪) પાઠવવામાં આવી રહયા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
