તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
કલમ અને કંઠના કદરદાન વિપુલ રાઠોડનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૧ : પરફેકટ સૌરાષ્ટ્ર સાંધ્ય દૈનિકના તંત્રી અને લાયન્સ રાજકોટ ગોલ્ડના સેક્રેટરી, ફ્રેન્ડસ કલબ રાજકોટના પ્રમુખ વિપુલ રાઠોડનો આજે જન્મ દિવસ છે. ગાયનનો પણ શોખ ધરાવે છે. તેઓ છેલ્લા ૩૫ વર્ષથી જાહેર જીવનમાં સક્રીય રહી દિવ્યાંગોથી લઇ જરૂરીયાતમંદોની સેવા કરી રહ્યા છે.
દિવ્યાંગ બાળકો માટે સંગીત કાર્યક્રમો પણ યોજે છે. કલમ અને કંઠની કલાવડે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપી સારી નામના હાંસલ કરી છે. તેમના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૯૨૪૪ ૦૬૬૫૩ છે. (૧૬.૪)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
