તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
કાલે સોમનાથના સેવાભાવી નારણભાઇ વાસણનો જન્મદિન

(મીનાણી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૧૮ સોમનાથ મંદિર પાસેના શોપીંગ સેન્ટરના અગ્રણી-સેવાભાવી ધાર્મિક-સામાજીક કાર્યોમાં સદાય ખડેપગે સેવા બજાવતા નારણભાઇ વાસણનો કાલે તા.૧૯ જાન્યુઆરીને રવિવારે જન્મદિવસ છે.
મળતાવડો-સ્વભાવ-મીઠો આવકાર એવા તેમનો બહોળો ચાહક વર્ગ-સેવા પ્રવૃતિને કારણે છે.(મો.૯૮૯૮૬૬૫૮૬૮)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
