તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
જુનાગઢ : ભારત ભૂષણ એવોર્ડ વિજેતા મહેશભાઇ મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭: શ્રી હરિ બા મહિલા કોલેજ ચલાલાના ડાયરેકટર અને મહેશભાઇ મહેતાનો આજે જન્મદિન છે. મા દેવી ગાયત્રી માતાજીના પરમ ઉપાસક તથા ગાયત્રી સંસ્કાકર ધામના શિલ્પી અને સ્થાપક અને ગરીબ વર્ગના લોકો માટે નારાયણ બનીને સેવાની જ્યોતિ ચલાલા મદયે પ્રગટાવનાર પૂ.ડો.રતીદાદાના જ્યેષ્ઠ પુત્ર ભારત ભૂષણ એવોર્ડ વિજેતા અને હરિબા મહિલા કોલેજના ડાયરેકટર ભાઇશ્રી મહેશભાઇ મહેતાના જન્મદિવસ નિમિત્તે (મો.૯૪૨૭૭ ૪૩૮૧૭) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
