<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાધે વિદ્યાલયના સંચાલક પ્રશાંત સિંધવનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ કિશાન મોરચાના મંત્રી રાજેનભાઇ કે. સિંધવના પુત્ર પ્રશાંત સિંધવનો આજે જન્‍મ દિવસ છે. તેઓ દ્વારકાધીશ, આર.કે. ફાસ્‍ટ ફૂડ ચલાવે છે, રાધે વિદ્યાલયના સંચાલક છે, જય મહાવીર હનુમાન ચેરિટેબલ ટ્રસ્‍ટના સહમંત્રી છે. જીવનના ૩૪ વર્ષ પૂરા કરી ૩પ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મો. ૯૯૦૪૦૮૬૭૦૭

(12:10 PM IST)