<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રાજકોટના પ્રાંત અધિકારી મહેક જૈનનો જન્‍મદિન

રાજકોટ : શહેર વિભાગ-રના મદદનીશ કલેકટર (પ્રાંત અધિકારી)ી તરીકે ફરજ બજાવતા મહેક જૈનનો જન્‍મ તા. ૧૬ જાન્‍યુઆરી ૧૯૯૮ ના દિવસે થયેલ આજે ર૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ હરિયાણાના ફરીદાબાદના વતની અને ર૦રર ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. ફોન નં.૦ર૮૧-ર૪૭૩૯૦૦ (મો.૭પ૭૪૯ પ૩૯૯૯).

(4:15 PM IST)