<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

દુધઇના મેઘમંડલેશ્વર ડો.રામબાલકદાસ બાપુનો આજે જન્‍મદીવસ

 

(મનિષ દવે) ભાવનગરઃ દુધઇ (મુળી) વડવાળાદેવસ્‍થાનનાં કાંત્તીકારી મેઘમંડલેશ્વર ડો. રામબાલકદાસજી મહારાજ(સદગુરૂ પુરણદાસબાપુ) નો આજે જન્‍મદીવસ છે. ધર્મ ગ્રંથોના જ્ઞાતા પૂ. રામબાપુનું દ્રઢ માનવુ  છે કે સાધુનો જન્‍મદીવસ ઉજવાતો નથી એ નાતે તેઓ પ્રાદુર્ભાવોત્‍સવની રળીયામણી ઘડીએ માનવસેવા કરશે. મો. ૯૮રપર૩૭૧૦૮

(11:51 AM IST)