<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સત્ય સાઇ સેવા સમિતી રાજયના કોર્ડીનેટર આશીષભાઇ શાહનો કાલે જન્મદિવસ

 

રાજકોટઃ સત્ય સાઇ સેવા સમિતી ગુજરાતના કોર્ડીનેટર એવા આશીષભાઇ શાહનો કાલે જન્મદિવસ છે. તેઓ ૧૦ વર્ષથી ભાવનગર જીલ્લા સમિતીમાં પ્રમુખ પદે સેવારત હતાં. હાલ ગુજરાત સ્ટેટમાં કોર્ડીનેટર પદે સેવા આપી રહયાં છે. રેલ્વે સ્ટેશનના કાર્યરત મહિલા કુલીઓને દતક લઇ વિવિધ સેવા સહાય, જીલ્લાના રપ૦ થી વધુ વ્યકિતની મફત બાયબાસ સર્જરી સહિતની પ્રવૃતિઓમાં સેવા આપી રહયાં છે. મો.નં.૯૪ર૬ર૧૦૭૭૮.

(4:18 PM IST)