<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

સેલવાસ જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ ઉમાક્ષીબેન સાદરાણીનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. મુળ નાની મોણપરી નિવાસી હાલ સેલવાસમાં રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ અને સ્‍વીટના વેપારી મનોજભાઇ ચીમનલાલભાઇ સાદરાણીના પુત્રી અને સેલવાસ જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ ઉમાક્ષીબેન સાદરાણીનો આજે જન્‍મ દિવસ છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે મો. ૯૪ર૭૧ ૮૪પ૩૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:46 PM IST)