તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ગુજરાતના ચૂંટણી કમિશનર એસ મુરલી ક્રિષ્નાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરાવતા ચૂંટણી પંચના કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી એસ મુરલી ક્રિષ્ના નો જન્મ તારીખ ૧૦ જાન્યુઆરી ૧૯૬૫ ના દિવસે થયેલ આજે ૬૧ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ આંધ્ર પ્રદેશનાના વતની અને ૧૯૯૮ ની બેચના આઈ એ એસ કેડરના અધિકારી છે. તેમણે અગાઉ ખેડા અને ભરૂચમાં જિલ્લા કલેકટર તરીકે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી તરીકે તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી છે .મોબાઈલ નંબર ૯૯૭૮૪૪૧૫૯૦ ગાંધીનગર
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
