તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
સી.એમ. ઓફીસના ખાસ ફરજના અધિકારી આર.ડી. વ્યાસનો જન્મદિન

રાજકોટઃ મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત અધિક કલેક્ટર શ્રી આર.વી. વ્યાસનો જન્મ તા.૯ જાન્યુઆરી ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષમાં ઙ્કવેશ કર્યો છે. તેઓ હાલ સ્વાગત ઓનલાઇન (જનસંપર્ક) ને લગતી અને મુખ્યમંત્રીને મળવા આવતા મુલાકાતીઓના વ્યવસ્થાપનને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. શ્રી આરવી. વ્યાસ મુળ ભાવનગરના વતની છે. ભુતકાળમાં જુનાગઢમાં મામલતદાર, અંજાર, ગાંધીનગર અને વડોદરામાં પ્રાંત અધિકારી, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાષ્ટ્રીય પોષણ અભિયાનના રાજય મિશન નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચુકયા છે. ફોન નં-૦૭૯-૨૩૨૩૨૬૦૧, મો.૯૯૨૫૦ ૧૨૫૮૦ ગાંધીનગર
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
