તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
અધિક ગ્રામ વિકાસ કમિશનર વિશાલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટઃ રાજયના અધિક ગ્રામ વિકાસ કમિશનરશ્રી વિશાલ ગુપ્તાનો જન્મ તા.૭ જાન્યુઆરી ૧૯૮૯ના દિવસ થયેલ. આજે ૩૭માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૨૦૧૨ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં અમરેલીમાં મદદનિશ કલેકટર, અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી, નાણા વિભાગમાં બજેટના નાયબ સચિવ, ગાંધીનગરમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન.૦૭૯ ૨૩૨૫૯૭૨૯, મો.નં.૯૯૭૮૪ ૦૧૯૮૫ ગાંધીનગર.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
