તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
નર્મદા જિલ્લાના ભાજપના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનો જન્મદિન

રાજકોટ :.. નર્મદા જિલ્લાના નાંદોદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય ડો. દર્શનાબેન ચંદુભાઇ દેશમુખનો જન્મ તા. ૬ જાન્યુઆરી ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી અગાઉ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય, ભાજપ યુવા મોરચામાં પ્રદેશ મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. સંગઠન ક્ષેત્રના વર્ષોના અનુભવી છે. મો. ૯૯રપ૦ ર૩૭૭ર રાજપીપળા
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
