તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રાજકોટના રાજગોર પરિવારના સેવાભાવી ડો. જયંતભાઈ મહેતાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩
રાજકોટના રાજગોર પરિવારના સેવાભાવી ડો. જયંતભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.
ડો.જયંતભાઈ મેહતા રાજકોટમા એમબીબીએસ એમડી એફસીસી સીસી ઈબીડી.એમ સિનિયર ફિઝિશિયન
એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર ફિઝિશિયન એન્ડ ડાયરેક્ટર ઓફ જીનિયસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ ક્રિટીકર,Fellowships (IDCCM, CTCCM) Teacher,Presently at Rajkot since 2008મા સેવા આપી રહયા છે.
તા. 3/1/1976 ના રોજ જન્મેલા ડો.જયંતભાઈ મેહતા તેમના આદર્શ જીવન ના 48 વર્ષ પુરા કરી, આજે તા. 3/1/2025 ના રોજ તેમના આદર્શ જીવન ના 49 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરે છે.તેમને તેમના જન્મ દિવસ નિમિતે ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.જન્મદિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે એવી રાજેશ્વર દાદા ને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ શુભેચ્છાઓ સહ અભિનંદન રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સહિતનાએ પાઠવી છે.(મો.નં.9978884242)
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
