તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
અમદાવાદના રાજગોર બ્રાહ્મણ પરિવારના સેવાભાવી પરશુરામભાઈ બોરીસાગરનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨
અમદાવાદના રાજગોર બ્રાહ્મણ પરિવારના સેવાભાવી પરશુરામભાઈ બોરીસાગર નો આજે જન્મદિવસ છે.
અમદાવાદના પરશુરામભાઈ બોરીસાગર સંઘ સમર્પિત, વફાદારીનિષ્ટ,પ્રમાણિક જ્ઞાતિ સેવક છે.તેઓ શ્રી જ્ઞાતિ સેવા સંઘ સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.શ્રી રાજગોર બ્રાહમણ વિદ્યાર્થી ભુવન અમદાવાદના નિર્માણકાર્યમા પ્રારંભથી જ જોડાયેલ છે.કોરોના કાળ દરિમયાન પણ ,પોતાની ચિંતા કર્યા વગર તેઓએ અવિરત સેવા આપેલ છે.સાડા આઠ કરોડના નિર્માણકાર્યના તેઓ સાક્ષી છે.પોતે કરેલ ખર્ચ પણ પોતે ભોગવેલો છે.
આવા કર્મઠ જ્ઞાતિ સેવકને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન પાઠવી,પુ.રાજેશ્વર દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આરોગ્યપ્રદ .નિરોગી,સમૃદ્ધિયુક્ત દીઘાર્યુ પામે તેના માટે મોબાઈલ નંબર 90994 25998 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
