<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ચોટીલાના ભાજપના ધારાસભ્‍ય શામજીભાઇ ચૌહાણનો જન્‍મદિન

 

રાજકોટ : ચોટીલા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી શામજીભાઇ ભીમજીભાઇ ચૌહાણનો જન્‍મ તા. ૧ જાન્‍યુઆરી ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્‍ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. આજે હોસ્‍પિટલમાં ફળ વિતરણ અને વિશેષ જનસંપર્ક કરી જન્‍મદિનની પ્રેરણારૂપ ઉજવણી કરી છે. મો. ૯૮ર૪૧ ૪૩ર૦૦ રાજકોટ

(6:56 PM IST)