News of Wednesday, 1st January 2025
મેંદરડાના ભાજપ અગ્રણી અને પત્રકાર નરેશભાઇ પુરોહિતનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧ મેંદરડા ભાજપના અગ્રણી અને પત્રકાર શ્રી નરેશભાઇ પુરોહિતનો આજે જન્મદિવસ છે. તેઓ જુના જનસંઘ વખતથી પક્ષ સાથે સંકળાયેલા છે.
જિલ્લા મિડીયા સેલ સહકન્વિનર તથા તાલુકા ભાજપ મહામંત્રી રહી ચુકયા છે. સહકારી તથા શૈક્ષણિક સંસ્થાના હાલ સભ્ય છે. તેમના જન્મદિવસ નિમીતે રાજકીય તેમજ સામાજીક અગ્રણી ઓએ મો. ૭૨૬૫૯ ૩૮૩૪૧ માં શુભેચ્છા પાઠવી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
