તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
કૃષિ અને સહકાર વિભાગના સચિવ સંદીપકુમારનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના કૃષિ અને સહકાર સચિવ સંદીપકુમારનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૭૬ ના દિવસે થયેલ આજે ૫૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના વતની અને ૨૦૦૨ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગર અને આણંદમાં જિલ્લા કલેકટર. પી.જી.વી.સી.એલ. રાજકોટમાં એમ.ડી. ગૃહ વિભાગમાં અધિક સચિવ, સર્વશિક્ષા અભિયાનમાં નિયામક, કુટીર અને ગ્રામોધોગ કમિશનરવિકાસ કમિશ્નર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન.નં. ૦૭૯-૨૩૨ ૫૪૦૫૫, મો. ૯૯૭૮૪ ૦૫૫૭૮, અમદાવાદ
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
