News of Wednesday, 25th December 2024
ᅠજેતપુરના પૂર્વ બારએસોસીએશન પ્રમુખ જનકભાઇ પટેલનો જન્મદિવસ

(કેતનભાઇ ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૫: શહેરના પ્રખર ધારાશાસ્ત્રી પૂર્વ બારએસોસીએશન પ્રમુખ જનકભાઇ પટેલ નો આજે જન્મદિવસ છે. તેઓ એ પોતાના પ્રમુખ સમય દરમ્યાન બાર માટે અનેક કામગીરી કરેલ મહત્વની કામગીરીમાં પોતાના સ્વ. ખર્ચે હાઇકોર્ટ તેમજ મંત્રીઓ પાસેથી મંજુરી મેળવી શહેરમાં એડી. ડીસ્ટ્રીકટ જજ તેમજ સબ ડીવીઝનલ કોર્ટ કાર્યરત કરાવી તેમજ જેલના રીનોવેશન માટે અમદાવાદ જેલ આઇ.જી.ની પાસે મંજુર કરાવી રીનોવેશન કરાવડાવેલ ચકચારી જેતલસરના સગીરા હત્યા કેસમાં સ્પે. પી.પી. તરીકે નીમણુક થઇતી ગુજરાતમાં સર્વપ્રથમ ફાંસીના ચુકાદો લાદેલ લોકઅદાલત, લીગલ લીટ્રસી કેમ્પો નું આયોજન પણ કરાવેલ આજે તેમના જન્મદિવસે ઠેર-ઠેરથી મો. નં. ૯૮૨૫૨ ૨૦૯૦૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
