<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજકોટના યુવા એડવોકેટ રોહિત પી. મુંગરાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ : રાજકોટ બાર એસો.ના સભ્‍ય મળતાવડા સ્‍વભાવના યુવા એડવોકેટ રોહિત પી. મુંગરાનો કાલે તા. રર-૧ર-ર૦ર૪ ના રોજ જન્‍મ દિવસ છે. તેમણે યશસ્‍વી જીવનના ૩૩ વર્ષ પુર્ણ કરી ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમણે વકીલાત ક્ષેત્રે ૧૦ વર્ષની ઝળહળતી કારર્કીદી સીનીયર એડવોકેટ સ્‍વ. રમેશભાઇ પી. મુંગરા તેમજ બંધુ સતીષ, પી. મુંગરા સાથે પૂર્ણ કર્યા બાદ તેઓએ રેવન્‍યુ ક્ષેત્રમાં જબરી સફળતા પ્રાપ્ત કરેલ છે. રેવન્‍યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટને તેમના મિત્રો, સ્‍નેહીઓ અને સંબંધીઓ દ્વારા મો. ૭૦૧૬૧ ૮૪૭૦૪ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(3:59 PM IST)