<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કાલે સંયુકત સચિવ દિલીપ ઠાકરનો જન્‍મદિન

રાજકોટ : મોરબી પંથકના શકતશનાળાના મૂળ વતની અને સચિવાલય કેડરના સંયુકત સચિવ શ્રી દિલીપ ઠાકરનો જન્‍મ ૧૯૭૪ ના વર્ષની તા. રર ડીસેમ્‍બરે થયેલ. કાલે પ૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મહેસુલ, સામાન્‍ય વહીવટ, નાણા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. તેઓ હાલ અમદાવાદ સિવિલ ડીફેન્‍સમાં  નાયબ નિયામક તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯૭૮૪ ૦૬૩૧ર ગાંધીનગર

(3:59 PM IST)