<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો જન્મદિવસ


(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬ :     ગોંડલ તાલુકાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.

           ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ ના અગ્રણી, સરળ વ્યક્તિત્વ ધરાવતા, હમેશા સર્વ સમાજને મદદરૂપ થતા  અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા (રીબડા) ને જન્મદિવસની સૌ કોઈ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(2:14 PM IST)