તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
પાણી પુરવઠા બોર્ડના સી.ઇ.ઓ. આર. વી. વાળાનો જન્મદિન

રાજકોટઃ અમરેલીના ભૂતપૂર્વ નિવાસી અધિક કલેકટર શ્રી આર. વી. વાળાનો જન્મ તા. ૧૬ ડીસેમ્બર ૧૯૬૮ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ભૂતકાળમાં ગઢડામાં મામલતદાર, બોટાદ અને જામનગરમાં નાયબ કલેકટર, ધંધુકામાં પ્રાંત અધિકારી બનાસકાંઠામાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ ભાવનગરના મહુવાના વતની છે. હાલ ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯રપ૦ ૪ર૦૩૮ ગાંધીનગર.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
