<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

દાહોદના ભાજપના ધારાસભ્‍ય કનૈયાલાલ કિશોરીનો જન્‍મદિન

રાજકોટઃ દાહોદ મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય શ્રી કનૈયાલાલ બચુભાઇ કિશોરીનાં જન્‍મ તા. ૧૬ ડીસેમ્‍બર ૧૯૮રના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂકયા છે.

શ્રી કનૈયાલાલ કિશોરીએ આજે સવારે પોતાના ગામમાં મહાદેવજીના દર્શન કરી દિવ્‍યાંગો, વૃધ્‍ધો, ગાયો વગેરેના લાભાર્થે સેવાકીય પ્રવૃતિ કરી જન્‍મદિનની વિશીષ્‍ટ ઉજવણી કરી છે. મો. ૯૪ર૬૦ ૪પ૭૬૯ મુ. ચોસલા (દાહોદ)

(11:09 AM IST)