News of Sunday, 15th December 2024
જૂનાગઢની લાલ સ્વામીની જગ્યાના મહંત શ્રી હરગીરીબાપુનો આજે 75મો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫
જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટીમાં લાલ સ્વામીની જગ્યાના મહંત શ્રી હરગીરીબાપુનો આજે 75 મો જન્મદિવસ છે.
જન્મ દિવસની શુભકામના સનાતન ન્યુઝ નેટવર્ક અને પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર
સહિતનાએ પાઠવી છે.(મો.નં.63512 56884) ઉપર શુભેચ્છા વર્ષા પાઠવવામાં આવી રહી છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
