News of Tuesday, 10th December 2024
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા યુવા અગ્રણી યોગેશ બગથરિયા

રાજકોટ : સામાજિક અને સેવાકીય ક્ષેત્રના યુગા અગ્રણી યોગેશ બગથરીયાનો જન્મ દિવસ છે. આજે ૩૯માં પ્રવેશ કરી રહ્યા છે તે રાજકોટમાં ર૦ વર્ષથી આયોગ ઇન્વેસ્ટમેન્ટ નામે જાણીતા બિલ્ડર તથા ઇન્વેસ્ટર્સ છે. સામાજિક તથા રાજકીય ક્ષેત્રે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે યોગેશભાઇને જન્મદિવસ નિમિતે ચોમેરથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની શુભેચ્છાઓ મો. ૯પ૩૭૧ ૩૯૩૩૭ પર મળી રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
