તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
કાલે યુ.આઇ.ડી.એ.ના ડે.ડીરેકટર મનીષ ભારદ્વાજનો જન્મદિન
જુનાગઢના ભૂતપુર્વ જિલ્લા કલેકટર

રાજકોટ : યુનિક આઇડેન્ટીફિકેશન ઓફ ઇન્ડિયામાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા ગુજરાતના ૧૯૯૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી મનીષ ભારદ્વાજનો જન્મ ૮ ડીસેમ્બર ૧૯૭રના દિવસે થયેલ. આવતીકાલે પ૩માં વર્ષમાં પ્રવેશ કરશે.
શ્રી મનીષ ભારદ્વાજ ભૂતકાળમાં જામનગર અને ભરૂચમાં ડી. ડી. ઓ., જુનાગઢમાં જિલ્લા કલેકટર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર, નાગરિક પુરવઠા નિગમમાં એમ. ડી., કૃષિ અને સહકાર વિભાગમાં સચિવ, નર્મદા અને જળસંપતિ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ ઉત્તર પ્રદેશના લખનૌના વતની છે. મો. ૯૯૭૮૪ ૦૭૧૧ર નવી દિલ્હી
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
