<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

જુનાગઢ બ્રહ્મ સમાજના સેવાભાવી યુવાન દીપેશ જોશીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩ :જુનાગઢ બ્રહ્મ સમાજના સેવાભાવી યુવાન દીપેશ જોશીનો આજે  જન્મદિવસ છે.

        સમાજસેવામાં હમેશા તત્પર રહેતા અને જુનાગઢ અકીલા બ્યુરો સાથે સંકળાયેલ સંકળાયેલા દિપેશભાઈને જન્મદિવસ નિમિત્તે (મો.૯૯૦૪૧ ૨૦૨૩૨) ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

 

 

(1:51 PM IST)