<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ જૂનાગઢના ઉપપ્રમુખ ઔ.ઝા.બ્રહ્મ યુવક મંડળના પ્રમુખ વીરેન્દ્રભાઈ જોશીનો આજે જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ જૂનાગઢના 

ઉપપ્રમુખ શ્રી  તથા વોર્ડ નંબર ૧૩ ના પ્રમુખ, ઔ.ઝા.બ્રહ્મ યુવક મંડળના પ્રમુખ, તેમજ બ્રહ્મ રત્ન એવા શ્રી વીરેન્દ્ર જોશીને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા નાની ઉમરમાં મોટું નામ હાસલ કરનાર,કર્મનિષ્ઠ,વફાદાર, સેવા ભાવિ,સમગ્ર સમાજમા સારી પ્રતિભા ધરાવનાર વીરેન્દ્ર જોશી આપ આવનાર વર્ષોમા દેવાધી દેવ મહાદેવ તેમજ પરશુરામ દાદાના આશીર્વાદ હંમેશા મળતા રહે સમાજને આપનુ નિસ્વાર્થ યોગદાન હર હંમેશ મળતું રહે તેમજ તમારા તમામ કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરો તંદુરસ્ત રહો એવી પ્રાર્થના સહ શુભેચ્છાઓ વીરેન્દ્ર ભાઈ જોશીને ટેલિફોનિક અને સોશ્યિલ મીડિયા દ્વારા ખુબ શુભેચ્છાઓ મળી રહી છે

મો.9898966883

(11:53 AM IST)