News of Saturday, 9th November 2024
આઇ.એ.એસ. કેડરના અધિકારી રામનિવાસ બુગાલિયાનો કાલે બર્થ ડે

રાજકોટઃ સોનગઢ (તાપી)માં આદિજાતિ વિકાસના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવતા શ્રી રામનિવાસ બુગાલિયાનો જન્મ તા.૧૦ નવેમ્બર ૧૯૮૯ના દિવસે થયેલ. આવતીકાલે ૩૬માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૨૦૧૯ની બેંચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.
મો.૯૯૭૮૪ ૦૫૬૪૬ સોનગઢ
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
