<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

રઘુવંશી સમાજના યુવા એડવોકેટ કરણ કુંડલીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટઃ યુવા ધારાશાસ્‍ત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ચૂકેલા એડવોકેટ કરણ કુંડલિયાનો આજે જન્‍મદિવસ છે અને યુવા એડવોકેટના સમૂહમાં સારી નામના ધરાવે છે. જેઓ હાલ પોતાની ક્રિમિનલ રેવન્‍યુ તથા કાનૂની સલાહકાર તરીકે પ્રેકટીસ કરે છે અને રાજકોટ ડ્રીસ્‍ટ્રીક કોર્ટમાં પેશ- લીંગલ વોલ્‍યુન્‍ટર (પી.એલ.વી.) તરીકે સેવા આપેલ છે.

તેમના જન્‍મદિવસની હાર્દિક શુભેચ્‍છા અને તેઓ ઊતરોતર પ્રગતિ કરે અને પોતાના સમાજ અને કુટુંબીજનોનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છાઓ મળી રહી છે.  આજરોજ તેઓનો જન્‍મદિવસ હોવાથી વકીલ મીત્ર-સગા- સબંધીઓ તરફથી તેમના મો. ૭૦૬૯૮ ૭૦૩૨૫ ઉપર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.

(3:30 PM IST)