<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સમગ્ર શિક્ષા અભિયાનના નિયામક લલિત નારાયણસિંઘ સંદુનો જન્‍મદિન

 

રાજકોટઃ સમગ્ર શિક્ષા અભિયાનના નિયામક અને રાજયના શ્રમ રોજગાર વિભાગ હેઠળના રોજગાર અને તાલીમ વિભાગના પૂર્વ નિયામક શ્રી લલિત નારાયણસિંઘ સંદુનો જન્‍મ તા.૭ નવેમ્‍બર ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો, ભાવનગરમાં વિતાવ્‍યા બાદ નવસારીના વાસંદામાં મદદનિશ કલેકટર તરીકે અને બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૮૦૫ મો.૯૯૭૮૪ ૦૫૦૧૮ ગાંધીનગર

(3:04 PM IST)