તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th October 2024
ગોંડલ ગ્રેટર ઓફ ચેમ્બર્સનાં મંત્રી નલીનભાઇ જડીયાનો જન્મ દિવસ

ગોંડલ તા. ર૮: ગોંડલ ગ્રેટર ઓફ ચેમ્બર્સના મંત્રી શ્રી ભાજપ વેપારી સેલના પ્રમુખ સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા સોની સમાજના મંત્રી નલીનભાઇ જડીયાનો આજે જન્મદિવસ છે. નલીનભાઇ પીપલ્સ ઓફ પોલિસ ફાઉન્ડેશનના સભ્ય છે. ઉપરાંત પાન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી, બજરંગ દલ તથા વિશ્વ હિન્દૂ પરિષદના સભ્ય પણ છે. મિતભાષી સ્વભાવથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા નલીનભાઇ જડીયાનાં જન્મદિવસ નિમિતે તેમના મો. ૯૮રપ૬ ૧૪પર૦ ઉપર ઢેરસારી શુભેચ્છાઓ મળી રહી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
