News of Friday, 25th October 2024
અધિક વિકાસ કમિશનર એ.બી.રાઠોડનો જન્મદિન

રાજકોટ : રાજયના અધિક વિકાસ કમિશનર શ્રી એ.બી. રાઠોડનો જન્મ તા.રપ ઓકટોબર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો ે. તેઓ મુળ મહેસાણા પંથકના વતની અને ર૦૧રની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ટેકનીકલ શિક્ષણ વિભાગમાં સંયુકત નિયામક, પંચમહાલમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં.૦૭૯ - ર૩રપ૪૦૭પ - મો.૯૪૦૮પ ૦૯૦૬૪ - ગાંધીનગર
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
