તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
રાજગોર બ્રહ્મસમાજના સેવાભાવી શિવમ ભુટકનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રર :.. રાજકોટ કાઠી રાજગોર બ્રહ્મસમાજના સેવાભાવી શિવમ રાજેશભાઇ ભુટકનો આજે જન્મ દિવસ છે.
સમાજ સેવામાં હમેંશા તત્પર રહેતા શિવમભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૭૬૦૦ર ૭૩૦૧પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
