તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
કાલાવાડના ડેરી ગામના પત્રકાર-સેવાભાવી જગદેવસિંહ જાડેજાનો જન્મદિન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.રરઃ કાલાવડ તાલુકાના ડેરી ગામના પત્રકાર સમાજ સેવક જગદેવસિંહ જાડેજા(ડેરી)નો આજે જન્મદિવસ છે. તેમજ વિદ્યાર્થી માટે નિઃશુલ્ક પાઠયપુસ્તક જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિ માટે હંમેશા તત્પર રહે છે. અનેક સેવાકીય સેવાઓની સંસ્થા સાથે જોડાયેલ જગદેવસિંહ જાડેજાને એક સમાજ સેવક પત્રકાર સાથે સામાજીક કાર્યક્રમોમાં એન્કરીંગ પણ કરે છે.
દશનામ ગોસ્વામી સમાજના સામાજીક ધાર્મિક કાર્યક્રમોની અંદર સેવાકીય પ્રવૃતિઓ કરી એક સમાજ સેવકની ભુમિકા ખુબ સરસ રીતે બજાવે છે. તેમને મિત્ર સર્કલ સામાજીક અગ્રણીઓ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહેલ છે. (મો.નં.૯૬૩૮૩ ૧૬૦૧૬)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
