તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
સુરતના ધારાસભ્ય પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીનો જન્મદિન

રાજકોટ : સુરત પશ્ચિનિા ભાજપના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીનો જન્મ તા. રર ઓકટોબર ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં સુરતમાં કોર્પોરેટર, રાજયમાં આરોગ્ય વિભાગના સંસદીય સચિવ તેમજ માર્ગ મકાન વિભાગના મંત્રી તરીકે રહી ચૂકયા છે. ભાજપના શહેર પ્રમુખ તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરેલ. આજે તેમને ઠેર-ઠેરથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.
મો. ૯૮રપ૧ ૩૪૦૩૩ સુરત
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
