તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th October 2024
ઉનાના પીઢ પત્રકાર અને બ્રહ્મ સમાજના આગેવાન નવીનભાઇ જોશીનો જન્મદિન

ઉના તા.૧૭: પીઢ પત્રકાર અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન નવીન ભાઈ જોશી નો આજે ૬૭મો જન્મ દિવસ છે.
છેલ્લા ૪૫થી વધુ વરસથી વિવિધ અખબારોમા પત્રકાર તરીકે સેવા આપતા અને પ્રેસ ક્લબ ઓફ ઊનાના ઉપપ્રમુખ અને ઊના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નગરપાલિકાના પૂર્વ નગર સેવક તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા નવીનભાઈ જટાશંકરભાઈ જોશી તેમનાં જીવન યાત્રાના ૬૬વર્ષ પૂર્ણ કરી તા૧૭ને ગુરુવારે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.
તેમના દીર્ઘ આરોગ્ય મય આયુષ્ય પ્રાપ્ત થાય તે માટે સગાઓ અને તોહીઓ અને શુભેચ્છકો દ્વારા તેમના મોબાઇલ ૯૪૨૭૧૮૩૯૦૭ ઉપર શુભકામનાઓ વરસાવી રહ્યા છે
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
