<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

આઇ.એ.એસ.કેડરના અધિકારી પ્રતિભા દહીંયાનો જન્‍મદિન

રાજકોટ : નર્મદા જિલ્લામાં સપ્‍લીમેન્‍ટરી મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવતા પ્રતિભા દહીંયાનો જન્‍મ તા. ૧૬ ઓકટોબર ૧૯૯૬ ના દિવસે થયેલ. આજે ર૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરીયાણાના વતની અને ર૦રર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. એમ. એ. ની પદવી ધરાવે છે.  (પ-૯)

ફોન નં. ૦ર૬૪૦ રરર૧૬૧

મો. ૯પ૮ર૪ ૪૬૧૩૬ રાજપીપળા

(11:26 AM IST)