તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
ગોંડલનાં એડવોકેટ નિલેશ ચોવટીયાનો જન્મદિન

રાજકોટ અને ગોંડલ માં વકીલાતના વ્યવસાયે સંકળાયેલ અને રેવન્યુ તેમજ સિવિલ કાયદાકીય પ્રશ્નો/ મૂંઝવણોમાં અપૂર્વ સિદ્ધિના સોપાનો સર કરનાર જાણીતા ર્ંવિની લો ફોર્મ કન્સલ્ટન્સી ના નિલેશ એમ ચોવટીયા - એડવોકેટ આજે તેના યશસ્વી જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ માં વર્ષમાં પ્રગતિશીલ જીવનમાં મંગલ પ્રવેશ કર્યો છે
તેઓએ વર્ષ ૨૦૦૮ થી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે હાલમાં ભારત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુક આપવામાં આવેલ છે.
જેઓ હાલમાં ગોંડલ માં ઓફિસ નંબર ૧૨૧- ૧૨૨ પહેલા માળે વિક્રમસિંહજી કોમ્પલેક્ષ વિભાગ સી,ગોંડલ મો. ૯૮૨૪૬૬૪૪૩૧ તથા રાજકોટ માં
‘‘મનઃ પ્રભા'' બેંકબોન પાર્ક મેઇન રોડ, આર.જી. બંગલો પાસે, બાલાજી હોલ પાછળ,૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ઓફિસ ધરાવે છે તેમની સાથે સંજયભાઈ શેખડા, ગૌતમભાઈ પોકળ ખંભે ખંભો મેળવીને કામ કરી રહ્યા છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, વિગેરે બેન્કોમાં એડવોકેટ તરીકે જોડાયેલા છે કાયદાકીય ક્ષેત્રે તેઓએ ઉચ્ચ અભ્યાસ એલ.એલ.એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માનવ અધિકાર ભવન ખાતે કરેલ છે તેમજ દિલ્હી ખાતે નેશનલ human રાઈટ કમિશનમાં ઇન્ટરશીપ કરેલ છે નેશનલ રાઈટ કમિશનમાં ચેરમેન શ્રી દ્વારા કલ્ચરલ એન્ડ રાઈટ્સ બાબતે નો પ્રોજેક્ટ રજૂ કરતા તેમનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
